એ...
એ, માવડી રમવા આવજો
હે, ગરબે ઝીલવા આવ
ઢોલીડા
ઢોલીડા
સૈયર મારી, સૈયરું રે
હીંચ લઈ ગરબે ઘૂમો
ઢોલીડા ના ઢોલ વાગ્યાં
ઢમ-ઢમ-ઢમ ઢમક ઢમ
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
નાચે-નાચે રે ઢોલ પે હવા
હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
(હે...)
बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
खुल के नाचूँ, शरमाए दिल मेरा
कैसे समझूँ? उड़ गया होश सारा
छाया-छाया रे ढोल पे नशा
बिगड़ा जाए ज़रा-ज़रा दिल मेरा
खुल के नाचूँ, शरमाए दिल मेरा
कैसे समझूँ? उड़ गया होश सारा
छाया-छाया रे ढोल पे नशा
હે-હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
હે, ઢોલીડા (ઢમ-ઢમ ઢમક બાજે)
નાચે-નાચે રે ઢોલ પે હવા
એ, વારી-વારી ખપ્પર વારી
આરાસુર માઁ અંબા બિરાજે
પાવાગઢ ના ડુંગરવાળી
માઁ કાલી તારા ડંકા બાજે
એ..., માંડી તારું રૂપ નિરાલુ
માંડી રૂપ નું તું અંબા રે
એ, ચંદા-સૂરજ તારા લિયા
ગાયે તારા ગુણ હજાર
ખમ્મા, ખમ્મા મારી માવલડી
તું છે જગની તારણહાર
હે, ચોટીલા ના ડુંગરવાળી
ચંડી ચામુંડા બિરદારી
હે, ચંડી ચામુંડા બિરદારી
Comments (0)